Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

દિપીકા પાદુકોણ પોતાના એક્સ બોયફ્રેન્ડ રણબીર સાથે ફિલ્મી પડદે જમાવશે જોડી

મુંબઈ ;ફિલ્મ અભિનેત્રી દિપીકા પાદુકોણ અને તેના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે ફરી એક વાર સ્ક્રીન શેર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ બંનેએ એકસાથે ઘણી સુપહિટ ફિલ્મો આપી છે. દીપિકા અને રણબીર લાંબા સમય સુધી એકબીજા સાથે રિલેશનમાં રહ્યા હતા. ત્યારે આ જોડી વધુ એક વાર સાથે જોવા મળશે.

    એક અહેવાલ મુજબ  લવ રંજની ફિલ્મ 2019માં ફ્લોર પર આવશે. જેમાં રણબીર સાથે અજય દેવગણ પણ જોવા મળશે.

(7:01 pm IST)