Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

બોલ્ડ અંદાજમાં પતિ સાથે જોવા મળી સોનમ કપૂર

મુંબઈ:બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર પતિ આનંદ સાથે અરમાની ફેશન વીકમાં જોવા મળી છે આ ફેશન વીકનું આયોજન મિલનોમાં થયું છે સોનમ આ શોમાં ખુબજ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.આ દરમ્યાન સોનમ બ્લેક કલરના ડ્રેસમાં નજરે પડી રહી છે અને તેમાં આનંદ ફોરમલ લુકમાં દેખાઈ રહ્યો છે સોનમની આ ફોટો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(4:21 pm IST)