Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ગાઉન પહેરીને માતા સાથે ચર્ચમાં પહોંચી ઈશા

મુંબઈ: ઈશા અંબાણીની સગાઈના જશ્નનો આજે છેલ્લો દિવસ છે હાલમાં જ ઇશાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વીડિયોમાં ઈશા તેમની માતા નીતા સાથે ચર્ચા જતી હોવાનું દેખાઈ રહ્યું છે વીડિયોમાં પહેલા નીતાને ચર્ચામાં સિક્યોરિટી વચ્ચે જતી નજરે પડે છે ત્યાર બાદ ઈશા અને ત્યાર બાદ શ્લોક મહેતા પણ નજરે પડી રહી છે આ ત્રણેય વેસ્ટર્ન આઉટફિટમાં નજરે પડી રહી છે.

(4:20 pm IST)