Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ટીવીની જાણીતી સિરિયલ 'કસોટી ઝીંદગીકી'નો પ્રોમો રિલીઝ

મુંબઈ: ટીવીની જાણીતી સિરિયલ 'કસોટી ઝીંદગીકી'ના એક દસકા પછી ફરીથી દર્સકો વચ્ચે આ સિરિયલ આવી રહી છે હાલમાં જ મોસ્ટ અવેટેડ સીરીયલનનો નવો પ્રોમો રિલીઝ થયો છે આ પ્રોમોમાં કોમલ્લિકાની ઝલક જોવા મળી રહી છે નવા પ્રોમોમાં કોમલ્લિકાની સહી નિકકા પણ સામે  આવી છે.

(4:19 pm IST)