Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

15 વર્ષ પછી ફરીથી જોવા મળશે એમ્મા થોમ્પસનની અદા

મુંબઈ: બ્રિટિશ અભિનેત્રી તેમજ એકેડમી પુરસ્કાર વિજેતા એમ્મા થોમ્પસન 15 વર્ષો પછી હાસ્ય અભિનેતા રોવન એટકિસન સાથે જોની ઈંગ્લીશ સ્ટ્રાઇક્સ અંગેનમાં નજરે પડશે થોમ્પસન જયારે 18  વર્ષની હતી ત્યારે તે કોમેડીના બાદશાહ રોવન એટકિસન  સાથે પ્રથમવાર મુલાકાત કરી હતી ત્યારે થી તે પ્રખ્યાત થઇ ગઈ હતી આ બને પ્રથમવાર 1989માં ધ ટોલ ગાયમાં મોટા પરદા પર સાથે જોવા મળ્યા હતા ત્યારે બાદ બંનેએ 2003માં લવ એક્ચ્યુઅલી કરી હતી અને 15 વર્ષ પછી એટકિસન અને થોમ્પસન એક વાર ફરીથી ઈંગ્લીશ શૃંખલાની ત્રીજી જોની ઈંગ્લીશ સ્ટ્રાઇક્સ અંગેનમાં જોવા મળશે.

(4:19 pm IST)