Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

આગામી ફિલ્મ માટે આયુષ્માને કહ્યા આ શબ્દો

મુંબઇ:હોનહાર ગાયક અભિનેતા આયુષમાન ખુરાનાએ કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ બધાઇ હો માટે મારે ત્રણ જુદી જુદી બોલી (ડાયલેક્ટ ) શીખવી પડી હતી.અમિત રવીન્દરનાથ શર્માની આ ફિલ્મ નોન-ટ્રેડિશનલ કહેવાય એવા વિષયની કથા લઇને આવી છે. ઘર પરિવારમાં યુવાન પુત્ર અને પૌત્ર હોય ત્યારે વૃદ્ધ ગણાતી માતા ફરીવાર ગર્ભવતી બને ત્યારે કેવી રમૂજી પરિસ્થિતિ સર્જાય છે એની કથા આ ફિલ્મમાં છે.

(4:19 pm IST)