Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ગુરુ ઓશો પર બનશે વેબ સિરીઝ: આ કલાકારો કરશે કામ

મુંબઈ:આધ્યાત્મિક ગુરુ ઓશો રજનીશ પર પહેલા  ફિલ્મ બનાવની  વાતો ચર્ચાઈ રહી હતી પણ હવે તેમના પર વેબ સિરીઝ બનાવવાની ચર્ચા થઇ રહી છે અને તેમની આ વેબ સિરીઝમાં આમિર ખાન અને આલિયા ભટ્ટ કામ કરવાના છે વેબ સિરીઝ આમિરના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનશે વેબ સિરીઝનું નિર્દેશન શકુન બન્ના કરવાના છે.

(4:18 pm IST)