Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

મહિલા નિર્દેશિકા કલ્પના લાઝમીનું કેન્સરની બીમારીથી નિધન

મુંબઈ: ફિલ્મકાર કલ્પના લાઝમીનું 67વર્ષની ઉંમરે કેન્સરની બીમારીના કારણે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું છે તેમને કિડનીનું કેન્સર હતું જેની સારવાર લાંબા સમયથી ચાલી રહી હતી છેલ્લા ત્રણ મહિનાથી તેમની બીમારી વધી ગઈ હતી કિડનીની સાથો સાથ તેમને લીવરની પણ બીમારી હતી કલ્પના લાજિમીએ બોલીવુડમાં 'એક પલ' 'રુદાલી' 'દર્મિયા' કયો? અને ચિંગારી જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

(4:18 pm IST)