Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

બોલીવુડની હૉટ એક્ટ્રેસ રસ્તા ઉપર ઠેલો લગાવી વેચી રહી છે શાકભાજી

મુંબઈ :ફિલ્મ અને ટેલિવિઝનની હોટ એક્ટ્રેસ અદા શર્મા શાકભાજી વેચતા જોવા મળી હતી.અદા શર્મા પોતાના હોટ વીડિયોઝને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. વાસ્તવમાં અદા એક હોલીવુડ ફિલ્મ માટે લૂક ટેસ્ટ આપી રહી હતી.

 ફિલ્મના મેકર્સને ભારતની શાકભાજી વેચતી મહિલાનું પાત્ર ભજવી શકે તેવી એક્ટ્રેસની શોધ છે. અદા ‘1920', ‘ફિર', ‘હંસી તો ફસી' અને ‘કમાન્ડો 2' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

(12:03 pm IST)