Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ફિલ્મ 'જુડવા'માં સલમાનની હિરોઈન બનેલી રંભા પ્રેગ્નેન્ટ

મુંબઈ :ફિલ્મ 'જુડવા'માં સલમાન ખાનની હિરોઇન તરીકે કામ કરી ચૂકેલી એક્ટ્રેસ રંભાએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રેગનન્ટ હોવાના સમાચાર જાહેર કર્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રંભા લાંબા સમયથી હિન્દી ફિલ્મોથી દૂર છે પણ સમયાંતરે દક્ષિણની ફિલ્મોમાં જોવા મળતી રહે છે. તે રજનીકાંત તેમજ કમલ હાસનની ફિલ્મમાં કામ કર્યા પછી ચર્ચામાં આવી છે.

(9:56 pm IST)