Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

જુવો વિડીયો : ભારે સસ્પેન્સ બાદ આજે રીલિઝ થયું રણબીર સ્ટારર સંજય દત્તની બાયોપિક ‘સંજૂ’નું ઓફીશીયલ વિડીયો ટીઝર : સંજય અને રણબીર કપૂર બન્નેના ફેન્સ આ ફિલ્મની લાંબા સમયથી જોઈ રહ્યા હતા રાહ : ફિલ્મના નામ પર પણ અત્યાર સુધી સસ્પેન્સ રાખવામાં આવ્યુ હતું : ફિલ્મમાં દર્શાવાયું છે સંજય દત્તના કરિયરથી લઈને જેલ સુધીની સફર...

(3:02 pm IST)