Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

બાહુબલીની દેવસેના બનશે ક્રિકેટરની દુલ્હનિયા

નવી દિલ્લીઃ  ઘણા લાંબા સમયથી બાહુબલીની દેવસેના યાનિ અનુષ્કા શેટ્ટીના લગ્નની અટકળો લગાવવામા આવી હતી. કયારેક એમનુ નામ  પ્રભાસની સાથે જોડવામા  આવ્યુ તો કયારેક કોઇ અન્ય સાથે પણ હવે આ અટકળોનો અંત આવી ગયો છે. કારણ કે અનુષ્કા શેટ્ટીની જે શખ્સ સાથે લગ્નની ખબરો આવી રહી છે.

એમનો નાતો ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝથી દુર દૂર સુધી નથી આપને જણાવીએ કે તે એક ક્રિકેટર સાથે લગ્ન કરવા થઇ રહી છે જેની સાથે લગ્ન કરવાના છે તે ક્રિકેટર નોર્થ ઇન્ડિયન છે જે સાઉથની રણજી ટીમ તરફથી ક્રિકેટ રમે છે મીડિયા રીપોર્ટસ મુજબ દેવસેના પોતાની ફિલ્મનું શુટીંગ પુરૂ કર્યા પછી લગ્નના બંધનમા બંધાશે.

(10:00 pm IST)