Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ફિલ્મ ૮૩ના સ્ક્રીનિંગમાં દીપિકા પાદુકોણનું ગોર્જિયસ લુક

બુધવારે ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું: જેમાં રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણના ગોર્જિયસ લુકએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું

(3:33 pm IST)