Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પકડે તિવારીના હોટ ફોટો થયા વાઇરલ : ફેન્સ કરી રહ્યા છે પસંદ

મુંબઈ: નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી છેલ્લા કેટલાક સમયથી હેડલાઇન્સમાં છે. 21 વર્ષીય પલક પોતાની માતા 41 વર્ષીય હોટનેસની બાબતમાં આગળ નીકળી જવાની તૈયારી કરી રહી છે. અમે એવું નથી કહેતા. પલક દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરો જણાવી રહી છે. પલકની આ લેટેસ્ટ તસવીરોએ ચાહકોને દિવાના બનાવી દીધા છે. પલકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. આમાં પલક સ્કાય બ્લુ કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. ઉપરાંત, તેણીએ હળવા મેકઅપ સાથે ખુલ્લા વાળ રાખ્યા છે. આના પર તેનું ખૂની સ્મિત બાકી રહેલી જગ્યાને ભરી રહ્યું છે.

(4:56 pm IST)