Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

રાજ કુમાર રાવ અને નરગીસ ફાખરીની ફિલ્મ '5 વેડિંગ્સ'નું પોસ્ટર આવ્યું સામે

મુંબઈ: રાજકુમાર રાવ અને નરગીસ ફાખરીની આગામી ફીલ 5 વેડિંગ્સનું વનુ પોસ્ટર  સામે આવ્યું છે. ફિલ્મમાં નરગીસ અમેરિકી પત્રકાર છે જે ભારતમાં એક સંશોધન માટે આવે છે અને તેની મુલાકાત પોલીસ ઓફિસર બનેલ રાજકુમાર રાવ સાથે થાય છે. ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ નમૃતા સિંહ ગુજરાલે કર્યું છે. ફિલ્મનું  પ્રીમિયર કાન્સ ફિલ્મ અને મેલ્બર્ન ફિલ્મ ફેસ્ટવિઅલમાં કરવામાં આવ્યું હતું જ્યાં તેની ખુબ પ્રસંશા થઇ હતી.

(4:16 pm IST)