Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ગલી બોય પછી જોયા અખ્તરની આગામી ફિલ્મમાં હશે રણવીર સિંહ : ગૈગેસ્ટર ડ્રામા હશે આ ફિલ્મ

મુંબઈ: ગલી બોય પછી આ વખતે ભારતની તરફથી ઓસ્કરમાં જઈ રહી છે આ ફિલ્મના દરેક કલાકારો ખુશી અનુભવી રહ્યા છે વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે ગલી બોયના નિર્દેશક પછી જોયા  અખ્તરની આગામી ફિલ્મમાં પણ રણવીર સિંહ નજરે પડશે જોયાએ આ પ્રોજેક્ટ પર કામ પણ શરૂ કરી દીધું છે.

        જોયાના એક નજીકી સૂત્રોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  એલિટિસ્ટ ફિલ્મ બનાવવા માટે જોયાની આલોચના  કરવામાં આવે છે ગલી બોય બનાવીને  તેમને આ વાતને સાબિત કરી દીધી છે કે તેમની આલોચના ખોટી છે.  જોયાની આ આગામી ફિલ્મ  ગેન્ગેસ્ટર ડ્રામા હશે.

(6:20 pm IST)
  • હાઉડી મોદીના મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન આપ્યું : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે. access_time 1:03 am IST

  • પોરબંદરમાં ભારેબપોરે ધોધમાર અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓમાં નદીઓ વહી : રાણાવાવ અને કુતિયાણામાં વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 6:44 pm IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST