Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સૈફ સાથે કામ કરવા ઈચ્છા છે કરીના

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર પોતાના પતિ સૈફ અલી ખાન સાથે કામ કરવા ઈચ્છે છે પોતાના લગ્ન પછી કરીને કપૂર ખુબજ ઓછી ફિલ્મમાં જોવા મળી છે કહેવાય રહ્યું છે કે કરીના હવે તેમની ફિલ્મોની પસંદગીમાં ખુબજ ચુઝી થઇ ગઈ છે. કરીના કપૂર કોઈ  સારી સ્ક્રીપટની શોધમાં છે અને આ સ્ક્રીપટની પસંદગીની પહેલા તેમને એક શરત રાખી છે.

       કરીના કપૂરે ઘણી  બધી સ્ક્રીપટ વાંચી લીધી અને તેને ઘણી બધી  ઓફર પણ મળી છે.તેમને આ વખતે એવી શરત રાખી છે કે તે પોતાના પતિ સૈફ અલી ખાન સાથે ફિલ્મ કરવા ઈચ્છે છે સૈફ અલી ખાનની આગામી ફિલ્મ 'જવાની જાનેમન'માં કરીના કપૂર કૈમિયોના પાત્રમાં જોવા મળી શકે છે તેવું માલુમ પડી રહ્યું છે.

(6:26 pm IST)