Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

વિશ્વના સૌથી વધુ કમાણી કરતા ટોપ ૧૦ અભિનેતાઓની યાદીમાં અક્ષય-સલમાન

અક્ષયની વાર્ષિક કમાણી ર૮૩ કરોડ તો સલમાનની ર૬૯ કરોડ

ન્યુયોર્ક : બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર અને સલમાન ખાને વિશ્વના સૌથી વધુ કમાતા એકટર્સની યાદીમાં ટોપ-૧૦ માં સ્થાન મેળવ્યું છે ફોર્બ્સની યાદીમાં અક્ષય ૭ માં તો સલમાન ૯ માં ક્રમે છે. અક્ષયની વાર્ષિક કમાણી ર૮૩ કરોડ તો સલમાનની કમાણી ર૬૯ કરોડ છેઃ આ યાદીમાં પ્રથમ નંબરે છે હોલીવુડની સુપરસ્ટાર જયોર્જ કલુની જેની કમાણી ૧૬૭ર કરોડ રૂપિયા છે. જેકી ચેન ૩૧૮ કરોડ સાથે પ માં ક્રમે છે ડવેન જોનસન ૮૬૭ કરોડ સાથે બીજા તો ક્રિસ ઇવાન્સ ર૩૭ કરોડ સાથે ૧૦ માં ક્રમે છે. (પ-

(11:34 am IST)