Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

નગમા પર કંગના રનૌતનો પલટવારઃ બોલી આદિત્‍ય પંચોલી બોય ફ્રેડ ન હતો ધરાર ઋતિક સાથે કામ કરાવ્‍યુ

બોલીવુડ અદાકારા નગમા એ નેપોટિજમને લઇ કંગના રનૌત પર નિશાન સાધ્‍યુ તો કંગના રનૌતની ટીમએ એના પર પલટવાર કર્યો અને દરેક આરોપનો અલગ-અલગ જવાબ આપ્‍યો આ આરોપોમાં આદિત્‍ય પંચોલી ઋતિક રોશન અને મહેશ ભટ્ટ સાથે કામ કરવાને લઇ સવાલ ઉઠાવ્‍યા.

(11:19 pm IST)