Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

અમૃતસરમાં શરૂ થઇ 'નમસ્તે ઇંગ્લેન્ડ'ની શૂટિંગ: પરિણીતી-અર્જુને કરી ગોલ્ડન ટેમ્પલની મુલાકાત

મુંબઈ: અભિનેતા અર્જુન કપૂર અને પરિણીતી ચોપડાની આવનારી ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડની શૂટિંગ અમૃતસરમાં શરૂ કરવામાં આવી છે. શૂટિંગ પહેલા અર્જુન અને પરિણીતીએ ગોલ્ડન ટેમ્પલી મુલાકાત લીધી હતી.આ ફિલ્મની શૂટિંગ અમૃતસર પછી લુધિયાણા અને પટિયાલા કહતે થવાની છે. અર્જુન અને પરિણીતીએ બોલીવુડમાં ડેબ્યુ ફિલ્મ 'ઇશકજાદે'થી કર્યું હતું.

(5:20 pm IST)