Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

સલમાનની 'ટાઇગર જિંદા હે'નો વિરોધ: જયપુરના સિનેમાઘરમાં થઇ તોડફોડ

મુંબઈ: બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની રિલીઝ થયેલ ફિલ્મ 'ટાઇગર જિંદા હે'નો જોરદાર રોતે વિરોધ થઇ રહ્યો છે. આ સાથે સલમાન અને શિલ્પા શેટ્ટીનો પણ વવિરોધ અને પૂતળા પણ બાળવામાં આવી રહ્યા છે. જયપુરના સિનેમાઘરમાં વિરોધકર્તાઓએ તોડફોડ મચાવી છે. આ વિરોધ એટલા માટે થયો છે કે સલમાન અને શિલ્પા શેટ્ટી દ્વારા વાલ્મિકી સમાજ પર બીભત્સ ટિપ્પણી કરવામાં આવી છે.

(6:43 pm IST)