Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

યોગ્ય પોષણ વિના કામ કરી રહેલ ૩૧ વર્ષીય ટીવી અભિનત્રીને કાર્ડિયક અરેસ્ટઃ હાલત ભંગીર

ટીવી અભિનેત્રી અને મોડલ ગહના વશિષ્ઠ (૩૧) ને પર્યાપ્ત પોષણ લીધા વગર સતત ૪૮ કામ કરવાને કારણે કાર્ડિયક અરેસ્ટ પછી દવાખાનામાં દાખલ કરવામાં આવી હતી.

રિપોર્ટસ મુજબ એમની હાલત ગંભીર છે. અને તેને વેન્ટીલેટર અને અન્ય જીવનરક્ષક પ્રણાલી પર રાખવામાં આવેલ છે.

રિપોર્ટસ અનુસાર એક વેબ સીરીઝની શૂટિંગ દરમ્યાન વશિષ્ઠ બેહોશ થઇ ગઇ હતી.

(9:42 pm IST)