Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સલમાન ખાન અરુણાચલમાં મેચુંકા ફેસ્ટિવલમાં લેશે ભાગ

મુંબઈ: બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન ગઈ કાલે દિબ્રુગઢ જિલ્લાના મોહનબાદી હવાઈ મથક પર પહોંચ્યો ત્યારે તેનું સ્થાનિક લોકો દારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અરુણાચલ પ્રદેશના મેચુંકમાં યોજાનાર મેચુંકા ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે મોહનબાદી પહોંચ્યો હતો. જ્યાં થી તે એક હેલિકપોટરથી મેચુંકા માટે રાવનો થયો હતો.

(5:30 pm IST)