Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

અક્ષય કુમારે 2.0નું નવું ટીઝર કર્યું રિલીઝ

મુંબઈ: અક્ષય કુમાર અને રજનીકાંતની આગામી ફિલ્મ 2.0નું નવું ટીઝર અક્ષયે પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેયર કર્યું છે. દમદાર ટીઝરમાં રજનીકાંતનો અલગ અંદાજ દર્શકોને કરી શેક છે દીવાના. ફિલ્મ 29 ડિસેમ્બરના રિલીઝ થવાની છે. ટીઝર કરતા અક્ષયે કેપશનમાં લખ્યું છે ટૂંક સમયમાં ત્હમારી ફિલ્મને લઈને જોવાની રાહનો આવશે અંત.

 

(5:21 pm IST)