Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

સની દેઓલ અને સાક્ષી તંવરની ફિલ્મ મહોલ્લાની રિલીઝ ડેટ જાહેર

મુંબઈ: સની દેઓલ અને સાક્ષી તંવરની મહોલ્લા અસ્સી 16 નવેમ્બરના રિલીઝ થશે આ ફિલ્મ અંદાજે બે વર્ષોથી સેંસર  બોર્ડ સાથે લડી રહી હતી આ જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે.કાશી નાથ સિંહની પુસ્તક 'કાશી કે અસ્સી'પર આધારિત છે ચંદ્રપ્રકાશ દ્રિવેદી દ્વારા આ ફિલ્મને નિર્દેશ કરવામાં આવી છે.

(5:28 pm IST)
  • ખેડૂતોના વિરોધનો મામલો:આજીડેમ પોલિસે ચાર શખ્સોની કરી અટકાયત:બે ગામના સરપંચ,SPGના આગેવાનોની કરી અટકાયત:પોષણક્ષમ ભાવ ન મળતા દર્શાવ્યો હતો વિરોધ રોડ પર શાકભાજી ઢોળી નોંધાવ્યો હતો વિરોધ access_time 10:19 pm IST

  • પોરબંદરના કુતિયાણામાં મુસ્લિમ યુવાનની હત્યા:બાવળાવદરના કામુશા પીરની દરગાહ પાસેનો બનાવ:રાજકોટના જાવેદ ઉથમણા નામના યુવાનની હત્યા:જાવેદની પત્નીની છેડતી બાબતે બોલાચાલી થતા 3 શખ્સો એ છરી ના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની શંકા:કુતિયાણા પોલીસ અને પોરબંદર એલસીબી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી access_time 10:19 pm IST

  • અમદાવાદ:સારંગપુર દોલતખાના પાસે એક મકાનની દિવાલ પર વિજળી પડી:વિજળી પડતાં ચાર ગાયોના મોત;અરેરાટી access_time 11:20 pm IST