Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

'હંગામા ૨' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થાય તેવ શકયતા

મુંબઇ,તા. ૨૨: 'હંગામા ર'માં પરેશ રાવલે, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, મીઝાન જાફરી અને પ્રણિતા સુભાષ લીડ રોલમાં જોવા મળશે. 

જો કે હજી સુધી ફિલ્મને કયા પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે એ વિશે જણાવવામાં નથી આવ્યું 'હંગામા ૨' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થાય એવી શકયતા છે. કોરોનાને કારણે થિયેટર્સ બંધ હોવાથી મોટા ભાગની ફિલ્મો ઓનલાઇન રિલીઝ થઇ રહી છે. એવામાં પ્રિયદર્શનની 'હંગામા ૨'ને પણ ઓનલાઇન રિલીઝ કરવામાં આવશે એવી ચર્ચા છે. આ ફિલ્મ ૨૦૦૩માં આવેલી 'હંગામા'ની સીકવલ છે.

(10:16 am IST)