Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

એડનું શુટિંગ કરતી અનન્યા પાન્ડે

 અનન્યા પાન્ડે ગઇ કાલે સવારે ૯-૪પ વાગ્યે અંધેરીમાં આવેલા ફિલ્માલય સ્ટુડિયોમાં એક એડનું શૂટિંગ કરતી જોવા મળી હતી. આ શૂટિંગ તેણે બપોરે સાડા બાર વાગ્યે પૂરૃં કર્યું હતું.

(3:43 pm IST)
  • રાજકોટમાં ૩૯.૬ ડિગ્રી સાથે ૨૬ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન access_time 4:07 pm IST

  • આતંકી હુમલા છતા અમરનાથ યાત્રાનું આકર્ષણ યથાવત :રજિસ્ટ્રેશનમાં વધતી ભીડ :આતંકવાદીઓ સાથે પથ્થરાબાજો પણ યાત્રાને નિશાન બનાવવાની તૈયારીમાં :30થી 50 આતંકીઓ ઘુસી આવ્યાની પૃષ્ટિ access_time 8:29 pm IST

  • માત્ર વંદેમાતરમ અથવા જયહિઁદ કરવું દેશભક્તિ નથી :ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ચેતવ્યા : બંધારણને નબળું નહિ પાડો :એક દીક્ષાંત સમારોહમાં સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ એ વાત પર ભાર મુક્યો કે માત્ર વંદેમાતરમ અને જયહિન્દ બોલાવથી દેશભક્તિ સાબિત થતી નથી access_time 1:10 am IST