Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

ભારે અફવાઓના દૌર વચ્ચે 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ અંકિતાને આખરે પરણી ગયો મિલિંદ સોમન : સામે આવ્યા લગ્નના ફોટા

મુંબઇ: 52 વર્ષિય મિલિંદ સોમન આજે રવિવારે સવારે ગર્લફ્રેન્ડ અંકિતા કવંરને પરણી ગયો છે. બંનેનાં ગલ્ન અલીબાગમાં થયા. મિલિંદ અને તેની ગર્લફ્રેન્ડ અંકિતા કવંર લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં. શનિવારે સવારે આ જોડીની મહેંદી સંગીત અને પીઠીની વિધી હતી.
જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી. રવિવારે બંનેએ મહારાષ્ટ્રિયન રીતિ-રિવાજ અનુસાર લગ્ન કરી લીધા હતાં.
આપને જણાવી દઇએ કે આ મિલિંદનાં બીજા લગ્ન છે. અંકિતા તેનાં કરતાં ઉંમરમાં 25 વર્ષ નાની છે.

 

(11:12 pm IST)