Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ટીવીથી બોલીવુડમાં કામ કરવું સરપ્રાઈઝ જેવી માને છે મૌની રોય

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી મોની રોય દેશની જાણીતી અભિનિત્રોમાં સામેલ થઇ ગઈ છે નાના પરદા પરથી સિલ્વર સ્ક્રીન પર પોતાના અભિનયથી દર્શકોના દિલમાં જગ્યા મેળવનાર અભિનેત્રી મોની રોય માને છે કે ટીવીથી બોલીવુડમાં આવવું તેના મને એક સરપ્રાઈઝ સમાન છે. તેને વધુમાં કહ્યું કે જયારે મારી પાસે કંઈક નવું કરવાની તક મળે છે તો હું તે તકને ઝડપી લઈને તે પુરી કરી લવ છું, પછી તેને એક્ટિંગ તથા ગાયિકી માં કે કામ મળે.

(4:43 pm IST)