Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ઓલ્ટ બાલાજીના શો 'મેંટેલહૂડ'થી ડિજિટલ ડેબ્યુ કરશે કરિશ્મા કપૂર

મુંબઈ:એક્ટ્રેસ કરિશ્મા કપૂર વેબ શો સાથે ડિજિટલ વર્લ્ડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. કરિશ્મા અલ્ટ બાલાજીના શો 'મેન્ટલહુડ'થી ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. આનું નવું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે.આ શોમાં દિનો મોરીયા, સંજય સુરી, સંધ્યા મૃદુલ, શિલ્પા શુક્લા, શ્રુતિ શેઠ અને તિલોટમા શોમની સાથે કરિશ્મા પણ છે. કરિશ્મા કોહલી દ્વારા નિર્દેશિત વેબ સિરીઝ 'મેન્ટલહુડ'માં કરિશ્મા મીરા શર્મા તરીકે ડિજિટલ પ્રવેશ કરી રહી છે.

(4:44 pm IST)