Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

2018ના વર્ષમાં વરૂણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા સાથે કરી શકે લગ્ન

મુંબઈ: તાજેતરમાં બૉલીવુડ અભિનેતા વરૂણ ધવન ફિલ્મ સુઈ ધાગા ના શૂટિંગમાં વ્યસ્ત છે પણ તે ટૂંક સમયમાં પોતાના ફેન્સને ખુશખબર આપી શકે છે. વરૂણ મેં અથવા જૂન મહિનામાં લાંબા સમયથી ડેટ કરી રહેલ ગર્લફ્રેન્ડ નતાશા છે લગ્ન કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વરૂણ અને નતાશાને ઘણી જગ્યાઓ પર સાથે જોવા મળ્યા છે. ફેમિલી ફન્કશન હોઈ કે ફ્રેન્ડ લોકોની પાર્ટી હોય તમામ જગ્યાઓ પર આ જોડી સાથે જોવા મળી છે.

(3:35 pm IST)