Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ફિલ્મો બાદ હવે ટીવીમાં જોવા મળશે શ્રીદેવી?

મુંબઈ, તા. ૨૨ : શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને માધુરી દીક્ષિત નેનેની જેમ શ્રીદેવી પણ હવે રિયાલીટી શોને જજ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. શ્રીદેવી ખૂબ જ સિલેકટેડ કામ કરે છે. તે સારી એકટ્રેસ હોવાની સાથે અદ્દભૂત ડાન્સર પણ છે, એમ છતાં તેણે આજ સુધી એક પણ ડાન્સ રીયાલીટી શોને જજ નથી કર્યો. શ્રીદેવીને હાલમાં જ એક ડાન્સ રીયાલીટી શો માટે ઓફર આવી છે. જો કે શ્રીદેવીએ હજી સુધી એ માટે કોઈ જવાબ નથી આપ્યો.

(12:54 pm IST)