Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

છોટે ખાનની બર્થ-ડેએ ટ્રેકટરની સવારી

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના દીકરા તૈમુર અલી ખાનની પહેલી વરસગાંઠ હરિયાણામાં આવેલા રાજવી પટૌડી પેલેસમાં ગઇ કાલે ઊજવવામાં આવી હતી. પહેલી વરસગાંઠની ઉજવણી વખતે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને તૈમુરને ટ્રેકટરની સવારી કરાવી હતી.

(11:32 am IST)