Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

છમ્મા છમ્મા ના રીમેક પર ઠુમકા લગાવશે આ અભિનેત્રી

મુંબઈ: વર્ષ 1998માં આવેલ ચાઈના ગેટ ફિલ્મ ના  ગીત છમ્મા છમ્મા રીમેક પર અભિનેત્રી એલી અવરામ ઠુમકા લગાડશે સૂત્રો દ્વારા મળેલી માહિત અનુસાર અરશદ વરસીની આગામી ફિલ્મમાં ફ્રોડ સિયામાં એલી અવરામ ઊર્મિત માટેન્કર પર અભિનીત ગીત છમ્મા છમ્મા પર રીમેક બનેલ ગીત પર ડાન્સ કરશે

(5:42 pm IST)