Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

લગ્નના બે મહિના પછી નુંરસતે શ્યેર કર્યા સંગીત સેરેમનીના ફોટોઝ

મુંબઈ: બંગાળી અભિનેત્રી અને સાંસદ નુસરત જહાં તાજેતરમાં લગ્નના બે મહિના પછી ઇન્સ્ટાગ્રામ પર તેના સંગીત સમારોહના કેટલાક ફોટા શેર કર્યા હતા. આ ફોટામાં તે હંમેશાની જેમ સુંદર લાગી રહી છે.સંગીત સમારોહમાં તેણે પિંક અને રેડ કલરનો લહેંગા પહેરી છે, જ્યારે નિખિલે બ્લુ કલરનો કોટ, સ્કર્ટ અને પેન્ટ પહેરેલ છે. તસવીરોમાં બંને એક બીજામાં ખોવાઈ ગયા છે.તેમના ફોટો ફેન્સ તેમને ખૂબ પસંદ કરે છે. ફોટાઓ વિવિધ પ્રકારનાં છે.

(5:14 pm IST)