Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

પ્યુડિપાઇને પછાડી સૌથી વધુ સબ્સક્રાઇબર વાળું યુટયુબ ચેનલ બન્યુ ટી-સીરીઝ

ટી-સીરીઝ પોતાના પ્રતિદંદ્વી પ્યુડીપાઇને પછાડી સર્વાધિક સબ્સક્રાઇબ વાળું યુટયુબ ચેનલ બની ગયુ છે યુટયુબ પર પ્યુડિપાઇ અને ટી-સીરીઝ બંનેના જ ૯.૦ર કરોડ થી વધારે સબ્સક્રાઇબર્સ છે. ૬પ અબજ વ્યુજની સાથે ટી-સીરીઝ દુનિયાનું સર્વાધિક જોવાવાળું યુટયુબ ચેનલ છે.

(11:29 pm IST)