Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કુંળી ભાગ્યની એક્ટ્રેસના ટોવેલ ડાન્સના લાઈવ વિડીઓમાં કેમેરાની સામે બની એવી ઘટના કે ,,પરફોમર્સને લાગી બ્રેક

પિયા પિયા ઓ પિયા પિયા..’માં બન્ને એક્ટ્રેસે ટોવેલ પહેરીને ડાન્સ કર્યો : રિહર્સલ કર્યા વગર જ કેમેરાની સામે આવી

મુંબઈ ;ટીવી સિરિયલની અભિનેત્રીના એક ટોવેલ ડાન્સના લાઈવ વિડિઓ પરફોન્સ દરમિયાન કેમેરાની સામે એક એવી ઘટના બની કે પર્ફોર્મન્સને બ્રેક લાગી હતી TRPમાં પર ટૉપ પર રહેતા શો 'કુંડલી ભાગ્ય' ની એક્ટ્રેસ શ્રદ્ઘા આર્યાનો એક ટૉવલ ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં ડાન્સ દરમિયાન થયેલી ઘટનાને કારણે આ ફેમસ એક્ટ્રેસના ફેન્સ પણ ચિંતામાં આવી ગયા હતા

    'કુંડલી ભાગ્ય'ની લીડ એક્ટ્રેસ શ્રદ્ઘાએ પોતાની ગર્લ ગેંગની સાથે એક વીડિયો બનાવવાનો પ્લાન કર્યો. રાની મુખર્જી અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘હર દિલ જો પ્યાર કરેગા’ (2000)ના સુપરહિટ ગીત ‘પિયા પિયા ઓ પિયા પિયા..’માં બન્ને એક્ટ્રેસે ટોવેલ પહેરીને ડાન્સ કર્યો હતો. શ્રદ્ધાએ પોતાની બે ફ્રેન્ડ્સ સાથે આ જ સોંગને રિક્રિએટ કરી તેના પર પર્ફોર્મન્સ આપ્યું હતું આ દરમિયાન તેની સાથે એક ઘટના બની હતી. રિહર્સલ કર્યા વગર જ આ ત્રણે કેમેરાની સામે આવી હતી. આથી જેવો તેમણે ડાન્સ કરવાનો ચાલુ કર્યો કે થોડીવારમાં જ શ્રદ્ધાની એક દોસ્તનો હાથ તેની આંખ પર લાગ્યો હતો. આથી તેણે બન્ને હાથ ચહેરા પર રાખ્યાં હતાં. આવું થવાના કારણે તેમની પર્ફોર્મન્સ પર બ્રેક લાગી ગયો હતો.

(11:00 pm IST)