Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

દેવગણની 'રેડ' ફિલ્મનો ૪૧ કરોડનો વકરો

અજય દેવગણની ફિલ્મ 'રેડ'ને રિલીઝ થઈ ગયાને ચાર દિવસ થઈ ગયા છે એક અઠવાડીયામાં આ ફિલ્મે ૪૧ કરોડની કમાણી કરી હતી, છેલ્લા ચાર દિવસ 'રેડ' ફિલ્મએ અક્ષયની 'પેડમેન'ને પછાડી હતી

(4:12 pm IST)
  • આધાર કેસમાં દલિલો દરમિયાન એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે આધાર યોજના હેઠળ એકત્ર થયેલ તમામ ''ડેટા'' સલામત છે ! આ ''ડેટા''ને એવા બિલ્ડીંગમાં રખાયા છે જેની દિવાલો ૧૦ ફૂટ જાડી છે !! : આધાર કેસમાં અદ્ભૂત-લાજવાબ દલિલ! access_time 4:24 pm IST

  • પત્ની હસીન જહાંએ શમી પર મેચ ફિક્સિંગના આરોપ બાદ ભારતીય ઝડપી બોલર મોહંમદ શમીની મુશ્કેલી સતત વધી રહી છે. ત્યારે આ વિવાદનો અંત લાવવા મમતા બેનર્જી બંને વચ્ચે રહેલા વિવાદને ઉકેલવાની કોશિશ કરશે.હવે 23 માર્ચે ક્રિકેટર શમીની પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત થવાની છે. access_time 2:13 am IST

  • આજે ગણિતની પરીક્ષા હતી. બીજા સ્ટુડન્ટનીની જેમ અંધજન સ્કૂલના સ્ટુડન્ટ વિઘ્નેશ પાઠકે પણ ગણીતના દાખલા ઉકેલ્યા હતાં. જો કે વિઘ્નેશ બીજા સ્ટુડન્ટ કરતાં જુદો પડે છે કેમ કે એમણે ક્યારેય આંકડાઓ જોયા જ નથી, માત્ર અનુભવ્યા છે. વિઘ્નેશ સંપૂર્ણ અંઘ છે, બ્રેઇલ લીપીથી દાખલાઓ ગણીને બોર્ડની પરીક્ષા આપી હતી. જેથી આવી ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર બની છે. access_time 1:49 am IST