Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

બિસ્તર પર એકલા હોવું પણ એક નવો અહેસાસઃ તલાક પર મલાઇકા

મલાઇકા અરોરાએ અરબાજ ખાનને તલ્લાક પછી કહ્યુ છે કે બિસ્તર પર એકલા રહેવુ એ પણ એક નવો અહેસાસ છે. આ રિફ્રેશિંગ છે કે તમને તમારા બેડ અને સ્પેસ કોઇની સાથે શેયર ન કરવું એમણે તલાક પછી મહિલાઓને ડેટ કરવાની સલાહ આપતા કહ્યુ છે આ નામુમકીન નથી ( ડેટિંગ એપ પર) લેફટ રાઇટ સ્વાઇપ કરે-ખુશ રહે.

(10:06 pm IST)