Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ર૦ર૦ માં સૌથી વધારે રાહ કઇ ફિલ્મની જોવાઇ રહી છે?

ઇન્ટરનેટ મૂવિ ડેટા બેઝ (IMDB) પર ર૦ર૦ માં સૌથી વધુ રાહ અક્ષયકુમાર અને રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી' ની જોવાઇ રહી છે. IMDBએ જાહેર કરેલા ર૦ર૦ની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોના લિસ્ટમાં 'સૂર્યવંશી' મોખરે છે. આ વેબસાઇટ પર એક મહિનામાં ર૦૦ કરોડથી વધુ પેજ વ્યુઝ મળે છે. અત્યાર સુધીના આ પેજ વ્યુના આધારે કંઇ ફિલ્મની ર૦ર૦માં વધુ રાહ જોવાઇ રહી છે એ વિશે જોઇએ.

(11:39 am IST)