Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સલમાન ખાને રિલીઝ કર્યું ફિલ્મ 'દબંગ-3'નું પહેલું પોસ્ટર

મુંબઈ: બોલીવુડ અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ 'દબંગ 3'નો દર્શકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં જ ફિલ્મમાંથી દબંગ 3 નું પહેલું પોસ્ટર બહાર પાડ્યું છે. આ પોસ્ટરમાં કલાકાર કીચા સુદિપ નજરે પડે છે.આપને જણાવી દઈએ કે પોસ્ટર શેર કરતી વખતે સલમાન ખાને લખ્યું છે કે, 'વિલન જેટલો મોટો છે, તેની સાથે લડવામાં જેટલી મજા આવે છે. કીચ સુદીપને બલ્લી તરીકે રજૂ કરી રહ્યો છું ... જે દબંગ  માં વિલનની ભૂમિકા ભજવશે. '

(5:40 pm IST)