Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ન્યૂડ થઈને રસ્તા પર ફરતી સ્પેનિશ અભિનેત્રીનું ફિલ્મ 'પહાડગંજ'નું પહેલું પોસ્ટર આવ્યું સામે

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી 'પહાડગંજ'નું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં સ્પેનિશ અભિનેત્રી લોરેના ફ્રેન્કો ન્યૂડ થઈને રસ્તા વચ્ચે ઉહી રહી છે શરીર પર તેને એક પોસ્ટર લટકાવ્યું છે. જેના પર લખેલું છે લોરા કાસ્ટ સ્પેન. આ ફિલ્મનું નિર્દેશન રાકેશ રંજન કુમારે અને પ્રકાશ ભગતે ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મ 12 એપ્રિલ 2019ના રિલીઝ થવાની છે. આ ફિલ્મની કહાની લોરા કોસ્ટ પર આધારિત એક મહિલા પર છે. જે પોતાના પ્રીમીને પહાડગંજને ગલીયોમાં શોધવા માટે નીકળે છે. જ્યાં તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

(5:16 pm IST)
  • દ્વારકામાં ફુલડોલ ઉત્સવ સુધી વસંતોત્સવ ઉજવાશેઃ પદયાત્રીકોનો પ્રવાહ અવિરત access_time 3:45 pm IST

  • નરેન્‍દ્રભાઇ મોદી સામે ચૂંટણી લડવાનું ભીમ આર્મીના સૂત્રધાર ચંદ્રેશખર આઝાદનું એલાન access_time 4:12 pm IST

  • ૨૩ એપ્રિલે જ સૌરાષ્ટ્રની બે વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાશે: સૌરાષ્ટ્રની માણાવદર અને ધ્રાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૨૩ એપ્રિલે મતદાન થશે.:આ જ દિવસે ગુજરાતની ૨૬ લોકસભાની બેઠક માટે પણ મતદાન થવાનું છે. access_time 10:33 am IST