Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

હોલીવુડની ફિલ્મ 'ક્રિસ્ટોફર રોબિન' ભારતમાં 10 ઑગસ્ટના થશે રિલીઝ

મુંબઈ: ભારતમાં ડિઝનીની 'ક્રિસ્ટોફર રોબિન'નામની હોલીવુડ ફિલ્મ 10 ઑગસ્ટના રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ ડેટ તાજેતરમાં જ જાહેર કરવામાં આવી છે. દિલ જીતી લેનાર એક્શન ફિલ્મ આમ તો એક બાળકની કહાની છે જે રોમાંચ છે.

માર્ક ફર્સ્ટરે ફિલ્મનું નિર્દેશન કર્યું છે આ ફિલ્મની પટકથા એલેક્સ રોસ પેરી અને એલિશન શ્રોએડરે લખી છે. ફિલ્મમાં અભિનય ઈવાન મેકગ્રેજ઼ર, હેલે એટવેલ,બ્રોટે કારમિચેલ અને માર્ક ગેટીસ છે.

(4:01 pm IST)