Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ચાહકએ પૂછયું શું તમે મારી સાથે લગ્ન કરશો કાજલએ કહ્યું થોડી વધારે કોશિષ કરો

     અભિનેત્રી કાજલ અગ્રવાલ દ્વારા ટવિટર પર ચાહકના સવાલોના જવાબ આપવા દરમ્યાન એક ચાહકએ એમને પ્રપોઝ કરતા કહ્યુ, કાજલ હુ તમને પ્યાર કરુ છુ શું તમે મારી સાથે લગ્ન કરશો ?

     જેના જવાબમાં કાજલએ કહ્યું થોડી વધારે કોશિષ કરો આટલી સરળતાથી નહી કાજલએ કહ્યુ એમને લગ્નમા ભરોસો છે અને આના માટે તૈયાર થવા પર જરૂર બતાવશે.

     એક યૂઝરએ કાજલના જવાબ પર કહ્યુ તો સંભવ છે કે આવું થઇ શકે છે.

(11:50 pm IST)