Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ટ્રેડિશનલ લુકમાં 'સ્મિતા પાટીલ એવોર્ડ'લેવા પહોંચી અનુષ્કા

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા કોહલી અત્યારે ફિલ્મ સુઈ ધાગા ફિલ્મના પ્રોમોશનમ અવયસ્ત છે તાજેતરમાં અનુષ્કા 34માં પ્રિયદર્શિની એકેડમી ગ્લોબલ એવોર્ડમાં સ્મિતા પાટીલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ અવસ્ત પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હાથે આ એવોર્ડ અનુષ્કાને આપવામાં આવ્યો હતો જેની તસ્વીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે અનુષ્કા આ એવોર્ડ સમારોહમાં ટ્રિડિશનલ લુકમાં ખુબ જ સુંદર લાગી રહી છે. અનુષ્કાએ ગ્રીન કલરની સાડી પહેરી છે

(4:33 pm IST)
  • ગૃહનું સત્ર પૂર્ણ થતા જ ખેડૂતોને સરકાર પાસે રાહતની આશા સરકાર ટેકાના ભાવની ખરીદી કે ખેડૂતોના દેવા મુદ્દે જાહેરાત કરે તેના પર નજર access_time 3:19 pm IST

  • ગિરીમથક સાપુતારા ખાતે ગઈકાલે ધોધમાર વરસાદ : સાપુતારા ખાતે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ : વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 12:26 pm IST

  • ગિરીમથક સાપુતારા ખાતે ગઈકાલે ધોધમાર વરસાદ : સાપુતારા ખાતે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ : વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 3:05 pm IST