Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ભાગ્ય શ્રીના પુત્રની ફિલ્મ 'મર્દ કો દર્દ નહીં હોતા'નું ટ્રેલર રિલીઝ

મુંબઈ:'મર્દ કો દર્દ નહીં હોતા' ડાયલોગ અમિતાભ બચ્ચનની ફિલ્મ મર્દનો છે પણ હવે આના પરથી ફિલ્મ બની છે અને તેમાં બોલીવુડની અભિનેત્રી ભાગ્ય શ્રીનો પુત્ર અભિમન્યુ ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર હમણાંજ રિલીઝ થયું છે જેમાં કોમેડી સીન જોવા મળ્યા છે માહિતી એવી મળી છે કે ટ્રેલર ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

(3:36 pm IST)