Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અરે....વાહ.. ફરી જોવા મળશે કોફી વિથ કરણ.....: 21 ઓક્ટોમ્બરના પ્રીમિયર

મુંબઈ: કરણ જોહરનો લોકપ્રિય ટીવી શૉ કોફી વિથ કરણ ફરીથી શરૂ થવાનો છે શોનું પ્રીમિયર21 ઓકોમ્બરના છે. વરણી માહિતી કરને ટ્વિટ દવારા આપી છે.

કરણે કોફીના કંપની ઈમોજી સાથે લખ્યું સમય ઉઠવાનો અને કોફીની સુગંધ લેવનો છે ટૂંક સમયમાં આવું છું.

કરને એક ફોટો શેયર કર્યો છે જેમાં તે શોના છઠ્ઠા સીઝનની શૂટિંગ કરી રહ્યો છે. વખતે કરણની કોફી મગનો કલર પણ બદલી દેવામાં આવ્યો છે પહેલા પીળો હતો અને હવે તેનો કલર કાળો હશે.

(3:38 pm IST)