Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પ્રિયંકા ચોપડાએ પાર્ટીમાં રણવીરને કર્યો ઇન્વાઇટ: દીપિકાની બાદબાકી

મુંબઈ :શનિવારે મુંબઈમાં થયેલી પ્રિયંકા ચોપરાની રોકા સેરેમની અને પાર્ટીમાં એક બાબત આંખે ઉડીને વળગી હતી. પ્રિયંકાએ તેમાં તમામ સેલિબ્રિટીની સાથે રણવીર સિંહને તો આમંત્રિત કર્યો પરંતુ, દીપિકા પાદુકોણને આમંત્રણ પાઠવ્યું ન હતું

 અત્રે ઉલ્લેખનીય છે કે દીપિકા હંમેશાંથી પ્રિયંકા માટે ખૂબ જ સપોર્ટિવ રહી છે.પ્રિયંકા દીપિકાથી પાંચ વર્ષ મોટી છે. બંને વચ્ચે સારી ફ્રેન્ડશિપ છે.

 

(11:57 am IST)