Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

પાર્કમાં ભાઈ તૈમુર સાથે રમતી જોવા મળી ઇનાયા ખેમુ

મુંબઈ: મામાના દીકરા તૈમુર અલી સાથે તાજેતરમાં ઇનાયા નાઉમી ખેમુ પાર્કમાં રમતી જોવા મળી થી જેના ફોટોઝ સોશિયલ  અભિનેતા કૃણાલ ખેમીએ આબન્નેના ફોટો ઇન્સ્ટરગ્રામ પર શેયર કર્યા અને કેપશનમાં લખ્યું 'ટિમ અને ઇનની' . આ બન્નેના ફોટો પાછળથી લેવમાં આવ્યો છે. બન્ને બાળકો ઘાસ પર ચાલી રહેલા છે.તૈમુરે બ્લુ કલરની ટી શર્ટ અને સફેદ રંગની શોર્ટ પહેરી છે જયારે ઇનાયાએ ટી શર અને પ્રિન્ટ જીન્સ પહેરી છે.

(4:59 pm IST)