Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

તાપસીએ ફિલ્મ મુલ્ક માટે અમિતાભની પિંકના દમદાર પાત્રમાંથી લીધી પ્રેરણા

મુંબઈ ;બૉલીવુડ અભિનેત્રી તાપસી પન્નુની ફિલ્મ મુલ્ક રજૂઆત માટે તૈયાર છે. તેણે જણાવ્યું કે આ ફિલ્મનું પાત્ર ભજવવા માટે મેં અમિતાબ બચ્ચન  સરે ફિલ્મ પિંકમાં ભજવેલી દમદાર ભૂમિકામાંથી પ્રેરણા લીધી છે

    પન્નુએ કહ્યું, ‘અમારી ‘પિંક'માં બચ્ચન સરનું વકીલનું પાત્ર ખૂબ જ કઠોર અને વિશ્વસનીય હતું, જેમણે મારી ભૂમિકાને ભજવવામાં મદદ કરી હતી.અમિતાભ  બચ્ચન સર પોતાના પાત્રની આસપાસ એક ઓરા બનાવે છે.

(1:36 pm IST)